thumb
  • Jan 09, 2025

વિશ્વાસ સીડ્સના ઓનર સાથે ખાસ વાતચિત રેડિયો રાજકોટ પર Exclusive

રાજકોટ આમતો રંગીલું કહેવાય જે એના રંગીલા મિજાજ માટે જાણીતું છે અને સાથે સાથે મોટી મોટી કોંપની સ્થાપવા માટે પણ એટલુંજ જાણીતું છે. હાલના સમયમાં ઘણી એવી કંપની આવી કે જેનો આઇપીઓ માર્કેટમાં આવ્યો અને રાજકોટને વિશ્વ ફલક પર સ્થાપિત કર્યું. એવોજ એક આઇપીઓ આજે લોંચ થવા જય રહિયો છે ત્યારે તેમના માલિકો આવ્યા હતા રેડિયો રાજકોટના સ્ટુડિયોની મુલાકાતે. શ્રી જગદીશભાઇ ગજેરા અને શ્રી દિનેશભાઇ સુવાગિયા જેમની વિશ્વાસ સીડ્સનો આજે આઇપીઓ આવી રહ્યો છે તે બદલ તે લોકો રેડિયો રાજકોટની મુલાકાત પર આવ્યા હતા.

cover
:
: